Thursday 23 June 2016

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ.....!!!!

ડાયાબિટીસના દર્દીઓ ચેતી જજો !

શું ખાવું ને શું નહીં જાણવું છે જરૂરી !

ઘણીવાર મેરેજ ફંકશનમાં મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં આપણા ડાયાબિટીસના દર્દીઓના નિશ્વાસ સંભાળાય છે. "બીજા બધા રોગ સારાં પણ આ સુગર નહિં સારી.... બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી..." વાત પણ સાચી છે.... બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું "કડક" પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે !

આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજો અને તમે જ નક્કી કરો કે તમારે ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે કે થતા રોકવું છે...

ડાયાબિટીસમાં આહારઃ-
=============

ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાયછે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું લેવું જોઈએ અર્થાત્ અનુચિત આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.

લીલા શાકભાજીઃ- 

લીલા પત્તાદાર શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા અન્ય ખનીજ પદાર્થો પ્રચુર માત્રામાં જોવા મળે છે. તે તમારી ધમનીઓને મજબૂત તથા સાફ કરે છે. આ ખજની પદાર્થો અગ્નાશય અર્થાત્ પેનક્રિયાસને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની ગડબડી પેદા નથી થતી અને તમે ડાયાબિટીસથી બચીને રહો છો.

ફળોઃ- 

સામાન્ય રીતે એવી ધારણા છે કે ડાયાબિટીસમાં ગળ્યું ન ખાવું. એવું વિચારીને જ એવો નિર્ણય કરી લે છે કે ડાયાબિટીસના મરીજોને મીઠા ફળ પણ ન ખાવા જોઈએ, જ્યારે ફળોની મીઠાશથી ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી થતું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઘણા ફાયદાકારક રહે છે. ફળોમાં પ્રાપ્ત થતા ફાઈબર અને વિટામીન ડાયાબિટીસ દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમને ઘણી મજબૂત બનાવે છે.

જેતુનનું તેલઃ- 

જેતનનું તેલ સૌથી સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ છે. આ તેલનો ઉપયોગથી હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીથી રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઘણું ફાયદાકારક છે. શરીરમાં શુગરની માત્રાને સંતુલિત રાખવા માટે તેમાં ખાસ ભૂમિકા છે. નિષ્ણઆતોના મત પ્રમાણએ ભૂમધ્ય સાગરના દેશોમાં હૃદય રોગના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓની ઓછી સંખ્યા હોવાનું મુખ્યકારણ છે જૈતુનના તેલનો વધુ ઉપયોગ. અન્ય દેશોની સરખામણીમાં લોકોની સરેરાશ સંખ્યા પણ વધુ હોય છે.

તજઃ- 

તજ એક મસાલો જ નથી, પણ એક ઔષધી પણ છે. તજ કેલ્શિયમ અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે. તજ ડાયાબિટીસને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક ઔષધી છે, એટલા માટે તેને ગરીબ માણસોનું ઈન્સ્યુલિન કહે છે. તજથી ખાવાનો સ્વાદ વધે છે સાથે જ શરીરમાં રક્ત શર્કરાને પણ નિયંત્રિત રાખે છે. જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ પણ તેનું સેવન કરીને ડાયાબિટીસથી બચી શકે છે. અને જેઓ ડાયાબિટીસથી ગ્રસ્ત તેઓ તજનું સેવન કરી શુગરને કંટ્રોલ કરી શકે છે.

સોડાઃ- 

તેમાં મોટી માત્રામાં ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી હોતી. તેનાથી હાંડકાંમાં નબળાઈ, પોટેશિયમની ખામી, વજન વધવું, દાંતને નુકાસન, કિડનીની પથરી, હાઈ બ્લડ પ્રેશર અને અનેક બીમારીઓ થઈ શકે છે. સાથે જ ડાયટ સોડામાં જોવા મળતા કૃત્રિમ મિઠાશને પણ નિયંત્રિત કરવામાં ઈન્સ્યુલિન લેવું પડે છે.

ચોખાઃ- 

જો તમે રોજ એક મોટો વાડકો સફેદ ચોખા ખાતા હોવ તો તમારે ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો સામાન્ય કરતા 11 ટકા વધુ રહે છે. ચોખાને રાંધવાની રીત ઉપર જ તેનાથી નફો કે નુકસાન વિશે નક્કી થઈ જાય છે. જો ચોખાની બિરિયાની બનાવવામાં આવે કે ચોખાને માંસ કે સોયાબીનની સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે, કારણ કે તેનાથી રક્તમાં શર્કરાની માત્રા વધી જાય છે.

ફ્રેન્ચ ફ્રાઈઝઃ- 

તેલમાં ફ્રાય કરેલી હોવાને કારણે ફ્રેન્ચ ફ્રાઈઝ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી માનવામાં આવતી. ફ્રેન્ચ ફ્રાઈઝનો અર્થ છે હાઈ બ્લડ શુગર જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધુ નુકસાન કારક હોઈ શખે છે. એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું તે જ સારો ઉપાય છે. સારું રહેશે કે તમે હેલ્થી વિકલ્પો જોવાનું શરૂ કરી દો.

બ્રેડઃ- 

બ્રેડમાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે બ્લડ સુગરના સ્તરને વધારી દે છે. બ્રેડમાં લેક્ટિંસ અને ફ્યટેટ હોય છે. કેક્ટિંસ, શળરીરમાં ઝેરીલા પદાર્થ પેદા થવાનું કારણ બને છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ફ્યટેટ પોષક તત્વોનું અવશોષણને બ્લોક કરી દે છે જેનાથી શરીરની ક્રિયા પ્રણાલી ઉપર અસર પડે છે.

ઉપવાસ-એકટાણાં કે રોજાં બને ત્યાં સુધી ન કરવા :-
==============================

ઉપવાસ દરમિયાન સુગર ઘટીજવાનો ભય રહે છે તેમજ ડાયાબિટીસનો કંટ્રોલ ચાલ્યો જાય છે. ડાયાબિટીસ ટાઇપ-૧ ના બાળકો માટે બહુ કડક ખોરાક પરેજીનું ખાસ મહત્વ નથી. આ વિકાસ પામતાં બાળકો હોય છે માટે તેઓ યોગ્ય પ્રમાણમાં યોગ્ય કેલેરીનો ખોરાક લે અને સામે તેટલું ઈન્સ્યુલીન લે એવી અપેક્ષા હોય છે. જો કે આ બાળકોએ પણ ગળપણ અને તેલ ઓછું, રેસા વધારે અને દર ૩ કલાકે થોડું થોડું ખાવું સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે. આ બાળકોમાં ખાસ કરીને ફાસ્ટફુડ અને જંક ફૂડનું જબરદસ્ત આકર્ષણ મુશ્કેલી આપી શકે છે.

દિવસમાં થોડું- થોડું વખત ખાઓઃ- 
====================

ડાયાબિટીસના દર્દીએ એક સાથે ઝાઝું ન ખાવું જોઇએ. સવારનો નાસ્તો, બપોરે ૪ વાગ્યે હળવો નાસ્તો અને ઈન્સ્યુલીન લેતા દર્દીઓએ રાત્રે સૂતાં પહેલા દૂધ કે ફળ લેવા જોઇએ. માત્ર બપોરે અને રાત્રે "પેટ ભરીને" જમવાની ટેવ ડાયાબિટીસના દર્દી માટે સારી નથી.

રેસાવાળો ખોરાક અને કાંચા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા :- 
==================================

પોતાના દરેક ભોજનમાં ડાયાબિટીસના દર્દીએ ૨૫% કાંચા સલાડ કે ફણગાવેલા કઠોળ જેવા રેસાવાળાં ખોરાક લેવા જોઇએ જેનાથી સુગર ધીમે ધીમે વધે છે.

યોગ્ય કેલેરી માત્રાવાળો ખોરાક લો :- 
===================

સામાન્ય બેઠાડું જીવન જીવતા દર્દીએ ૧૮૦૦ કેલેરીનો ખોરાક લેવો જોઇએ. તેનાથી વધુ કેલેરીવાળા ખોરાક ડાયાબિટિસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ કારણથી વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઇએ. સામાન્ય ખોરાકનું કેલેરી મૂલ્ય આ સાથેના ચાર્ટમાં આપેલ છે. જેથી તમે સમજી શકશો કે કેટલી કેલરીવાળો ખોરાક લેવો. 

મિત્રો આ ઉપયોગી માહિતી શેર જરૂર કરજો.....

No comments: